આજે યૌમે આશુરા

10 મુહર્રમુલહરામ એટલે કે યૌમે આશુરા ની ઉજવણી આજ રોજ કરવામાં આવી રહી છે. ટંકારીઆ ની વિવિધ મસ્જિદો માં વિશિષ્ટ નફિલ નમાજ તથા અલ્લાહ નો ઝિક્ર અને શહાદતે ઇમામ હુસેન તથા શોહદાએ કર્બલાને ભાવભીની અકીદત પેશ કરવામાં આવી હતી. તથા ઠેર ઠેર સરબત ની સબીલો પણ યોજવામાં આવી હતી.
1 મુહર્રમ થી 10 મુહર્રમ સુધી જામે મસ્જિદ તથા મસ્જીદે મુસ્તફાઈય્યાહ માં ઈશા ની નમાજ બાદ બયાનો પણ રાખવામાં આવ્યા હતા.20161011_205107 20161011_210011 20161011_210031 20161011_210049 20161011_213127 20161011_215504 20161011_215512 20161011_215529 img-20161012-wa0001 img-20161012-wa0003 img-20161012-wa0005 img-20161012-wa0006 img-20161012-wa0012

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*