Huge Loss of Community…
It was with great sadness to inform you that the righteous servant of Allah, Abdul Sattar Edhi has left this world. He was from the greatest humanitarians of our time and aided tens of thousands of people whilst living a life of simplicity and abstinence. May Allah elevate him and grant him the highest abodes of paradise.
ગરીબો નો સાથી અને કરોડો યંતિમ બચ્ચાઓનાં પાલક પીતા સમાન ફરીસ તા સિઁફંત ઈંસાન મોહતરમ સત્તાર એઢિ આજે 92 વર્ષ ની ઉંમરે અલ્લાહને પ્યારા થાઈ ગયા. ઇંનઁન લિલાહી વ ઇંનઁન..
મુળ ગુજરાત નાં વાતની 1947 મા કરાચી જય વશી ગયેલાં અને ત્યારથી લોકોની ખિંદમત માં જીંદગી ગુજરી ગઇ. એમની ઑફિસની બહાર જકાત દેવા વારાઓ ની લાઇન લાગતી હતી
અલ્લાહ નાં આ વલી નાં આખરી સબ્દોં હતાં મેરે વતં કે ગરીબો ક ખયાલ રખના…..
Inna lillahe vainna elayhe rajeoon