10 MUHARRAM [YAVM-E-ASHURA] CELEBRATED IN TANKARIA
.આજે યવમે આશુરા ટંકારિયા માં મનાવવામાં આવ્યો
દશમી મહોર્રમ એટલે કે યવમે આશુરા ના રોજ ટંકારિયા ગામની જામા મસ્જીદ તથા પાદરમાં મસ્જીદ એ મુસ્તુંફા ઇય્યાહ માં વીશિસ્ત નમાજ અદા કરવામાં આવી હતી અને દુઆ ઓ ગુજારવામાં આવી હતી.
આમ તો મહોર્રમ ના પહેલા ચાંદ થી જ બયાનો નો દૌર ઈશા ની નમાઝ બાદ આ બંને મસ્જિદોમાં થયો હતો આ બયાનો માં શહીદે કરબલા ના વાકયા બયાન કરી લોકોના ઈમાન તાઝા કાર્ય હતા.
આજે ઠેર ઠેર શર્બતોની શબીલ યોઉજવામાં આવી છે. અને તમામ લોક પોતપોતાના અકીદગી થી શહીદે કર્બલાને યાદ કરી ફાતેહાખ્વાની કરવામાં આવી હતી.
Leave a Reply