Progressive Tankaria.
પ્રગતિના પંથે ટંકારિયા
આપના ગામ ટંકારિયા ના ઉત્સાહી જીલ્લા પંચાયત ના સભ્ય મકબુલ અભલી ના અથાગ પ્રયત્નો થી એ તી વી તી યોજના વર્ષ 2015 હેઠળ ડબગર ની દુકાને થી સાપવાદ સુધી બ્લોક પેવીંગ નું કામ મંજુર કરાવ્યું હતું જે કામ ચાલુ થઇ ગયું છે.
તથા જીલ્લા પંચાયત ના સભ્ય મકબુલ અભલી તથા તાલુકા પંચાયત ના સભ્ય અબ્દુલ્લાહમાંમાં ટેલર ના પ્રયત્નો થી ગામ પંચાયત ટંકારિયા થી નાના પાદર સુધી પણ આવા જ બ્લોક બેસાડવા માટે મંજુરી મળી ગઈ છે જે કામ પણ દિન 15 માં ચાલુ થઇ જશે.
તો આ થકી ગામ લોકો બંને નેતા ઓ નો અભાર માને છે.
What if some blocks come out during the monsoon? Is there any safety for that?