Jashn-e-Shabina [Shabina Taraveeh] at Jama Masjid, Tankaria. Mustak Daula Posted on Thursday 16 July 2015 Posted in News No Comments જામા મસ્જીદ ટંકારિયા માં શબીના તરાવીહ પરંપરાગત રીતે પઢવાનું ચાલુ છે. ચાલુ વર્ષે ઘણા બધા મુક્તડીઓ એ નમાજ પઢવામાં ભાગ લીધો છે. અલ્લાહ રબ્બુલ ઈજ્જત કબુલ મકબુલ ફરમાવે. આમીન.
Leave a Reply