Zuber Abbas Dhilya passed away……… Inna lillahe wainna ilayhe rajeun. His Namaj e janaja will be held at Hashamshah [RA] graveyard after Isha prayer. May ALLAH [SWT] grant him a place in Jannatul firdaush. Ameen. Zuber suffered serious head injuries when his bike got into an accident with a truck near Hingalla Chowkdi.

ટંકારીઆ દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં બગદાદી ગ્રુપ ટંકારીઆ ના નવયુવાનો દ્વારા દર વર્ષે અગિયારમી ની ન્યાઝ નો પ્રોગ્રામ યોજાય છે. આમ ચાલુ વર્ષે પણ સમસ્ત ગામ ના લોકો માટે અગિયારમીની ન્યાઝ ના પ્રોગ્રામ અંતર્ગત ગતરોજ રાત્રે કુરાનખાની તથા ફાતેહા નો પ્રોગ્રામ યોજાયો હતો. પ્રોગ્રામના અંતે સમસ્ત દુનિયાના મુસલમાનો માટે ભલાઈ, શાંતિ, અને આફિયાતોની દુઆઓ પણ ગુજારવામાં આવી હતી, અને આજે તમામ લોકો માટે ન્યાઝ પકાવી તેને તકસીમ કરવામાં આવશે. આ ન્યાઝ વખતે બગદાદી ગ્રુપના નવયુવાનોમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બગદાદી ગ્રુપના કાર્યકર્તાઓ તમામ લોકો માટે શિસ્તબદ્ધ રીતે ન્યાઝ નું આયોજન કરે છે.

આજરોજ દારુલ ઉલુમ કૉમ્યૂનિટી હોલમાં ન્યાજ નો પ્રોગ્રામ દારુલ ઉલુમ કમિટી દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં સમસ્ત ટંકારીઆ નગર ના નગરજનો ને દાવતે આમ આપવામાં આવ્યું હતું.

“YAKUBBHAI” Haji Yusuf Bhuta [Father of Safwan Bhuta] passed away…… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e Janaza will held at Hashamshah [RA] graveyard at10.30am today. May ALLAH [SWT] grant him the best place in Jannatul Firdaush. Ameen.

સ્પોર્ટ્સ ક્લબ ટંકારીઆ આયોજિત વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ તેના પ્રથમ રાઉન્ડ ની મેચો રમાડી રહી છે ત્યારે ક્રિકેટ ફીવર તેની ચરમસીમાએ છે. ટુર્નામેન્ટ સરસ અને વ્યવસ્થિત આયોજનબધ્ધ રમાદાય રહેલ છે. આજની મેચ ના કેટલાક પિક્ચર તમે જોઈ શકો છો.

“AKRAM” Son of Ishaq Suleman Sapa have finished his Master degree [M.Sc.] from Sardar Patel University Vallabh vidyanagar. Many many congratulations to Akram on earning your master degree. It is also proud to say that Mr. Akram is master in Karate championship, he is black belt holder in karate.