ટંકારીઆ ગામમાં મય્યત વાન માટે મોટા પાદરમાં દુઆનો પ્રોગ્રામ

ઇદગાહ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મય્યતને ગુસલ આપવા અને કબ્રસ્તાન સુધી લઈ જવા માટેની બન્ને સુવિધાઓ માટેની વાન માટે દુઆનો પ્રોગ્રામ આજે અસરની નમાજ બાદ મોટા પાદરમાં રાખવામાં આવ્યો છે. તો તમામ ભાઈઓ સમયસર મોટા પાદરમાં હાજર રહી દુઆમાં શરીક થશો.
ઇદગાહ ટંકારીઆના ટ્રસ્ટીઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*