દુઆની દરખાસ્ત

નૂરજહાં ઇસ્માઇલ મેલા [આફતાબ મેલાના વાલિદહ] કે જેઓ ઉમરાહ કરવા માટે ગયા છે અને હાલમાં મદીના શરીફમાં સખત બીમાર અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો તેમના માટે શિફાની દુઆ કરશો. અલ્લાહ તેમને શિફા એ કુલ્લી અતા ફરમાવે.

1 Comment on “દુઆની દરખાસ્ત

  1. હઝયાણી ના હક મા અલ્લાહ બહેતર કરે.આમીન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*