સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનનો પ્રારંભ

આજે ગ્રામ પંચાયતના સરપંચના પદ માટેની તથા ૫ વોર્ડના સભ્યોની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થઇ ગયો છે. શરૂઆતમાં એકદમ ધીમી ગતિથી મતદાન થઇ રહ્યાના અહેવાલ સાંપડ્યા છે. ગ્રામજનોને અપીલ કે, અવશ્ય મતદાન કરશો. થોડો સમય કાઢી આપણા મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરશો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*