ઇખર કોવિદ કેર સેન્ટર માં સેવા આપતા મેડિકલ સ્ટાફ નું સન્માન કરાયું
હાલમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા કોરોના મહામારીમાં કોરોના યોદ્ધા બની દિવસરાત પોતાના સ્વાસ્થ્ય ની લગીરે ચિંતા કર્યાં વગર ઇન્સાનિયતની સેવા માટે ખડે પગે રહી કોરોના દર્દીઓની સારવાર કરી તેમને સ્વસ્થ કરી પોતાના પરિવારો પાસે હેમખેમ પહોચાંડી માનવતાનું સેવા કર્યું તે બદલ “ઇખર કોવિદ કેર સેન્ટર’ ના મેનેજમેન્ટ કમિટી દ્વારા તમામ મેડિકલ સ્ટાફ નું સન્માન કર્યું હતું. જેમાં આપણા ગામના પણ ઘણા બધા યોદ્ધોએ સેવા બજાવી હતી જેમાં મુખ્યત્વે મેડિકલ ઓફિસર તરીકે ડો. ઉમમેહાની ઉસ્માન લાલન ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
TANKARIA WEATHER
















Leave a Reply