1 2 3 7

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ૨૫ વર્ષથી મેડિકલ ક્ષેત્રે સેવા આપતી સેવાકીય સંસ્થા અંજુમન સાર્વજનિક દવાખાનું ટંકારીઆ તથા સખી સજ્જનોના સહયોગથી આજ રોજ તારીખ ૩૧/ડિસેમ્બર/૨૦૨૪ મંગળવારના રોજ ફ્રી ખત્ના કેમ્પનું આયોજન અંજુમન દવાખાનાના નવનિર્માણ હોસ્પિટલ પારખેત રોડ પર કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ટંકારીઆ ગામ તથા આસપાસના ગામો તથા જંબુસર, વડોદરા, ભરૂચ થી લોકોએ રજીસ્ટ્રેશન કરી -૨૩- લોકોએ લાભ ઉઠાવ્યો હતો.

Ahmed Vali Patel, father of Munaf and Maksud Ghodiwala (Chicago), passed away at Palej, India. Inna Lillahe Wainna Ilyahe Rajeunn. May Allah SWT give him a place in Jannat ul Firdaus and sabr e jameel to family. Aameen.

1 2 3 7