1 2 3 7

રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ ગત રોજ ટંકારીઆ ની મુલાકાતે આવ્યા હતા. તેઓ મકબુલ અભલી ના સુપુત્ર ની શાદી ની શુભકામનાઓ પાઠવવા આવ્યા હતા. તેઓએ મર્હુમ ઝુબેર ઢીલ્યા ના આકસ્મિક મરણ ના સમાચાર સાંભળતા તેઓ મર્હુમના કુટુંબીજનોને આશ્વાશન આપવા તેમના ઘરે ગયા હતા અને મર્હુમના કુટુંબીજનોને દિલસોજી પાઠવી હતી.

1 2 3 7