આપણા ગામના એસ.ટી. કોલોની તરફના વિસ્તારમાં આજરોજ જિલ્લા પંચાયત ના સદસ્ય મકબુલ અભલી તથા તાલુકા પંચાયત ના સદસ્ય અબ્દુલમામા ટેલર તથા સરપંચ આરીફ પટેલ અને ઉસ્માન લાલન ના અથાગ પ્રયત્નોથી આર. સી. સી. રોડ અને ગટર નું કામ નું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. જેને પગલે તે તરફના વિસ્તારમાં ખુશી ની લાગણી ફેલાઈ જવા પામી છે.

Today a match between Tankaria Kaduji Street eleven V/S Tanakria Ida Eleven played at Mustufabad Cricket Ground Tankaria. Tanakria Kaduji Street eleven won the match. Anish Daula hits 91 runs and grabbed 2 wickets. Man of the Match is Anish Daula.