Salim Khota [Brother in law of Saeed Bariwala] from Karmad village is in intensive care unit. He had a cardiac arrest while plying football yesterday. His heart was stopped for 10 minutes. He is fine now. Pls. make dua for his complete recovery. 

ટંકારીઆ કે.જી.એન. ક્રિકેટ ટિમ ફાઇનલ મેચ વિજેતા થયા બાદ ગ્રામજનો એ કે.જી.એન. ક્રિકેટ ટિમ નો સન્માન સમારંભ ગત રોજ રાત્રે યોજવામાં આવ્યો હતો.