1 2 3 7

હજારો લોકો ની દુઆ ઓથી અલ્લાહ તાલા એ આજે બપોરે અડધો કલાક રહેમ નો વરસાદ નાઝીલ કર્યો હતો. ઉનાળા જેવા ધોમ ધખતા તાપ બાદ આજે વરસાદ પડતા ખેડૂતો તો ખેડૂતો પણ તમામ લોકો એ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો
ઢોર ધાખર પણ મસ્તી થી જુમી ઉઠ્યું હતું.  અલ્લાહ રહેમ ના વરસાદ સાથે ખેત ખાલીયાન માં બરકતો નાઝીલ કરે ………… આમીન’

The prayers of thousands of people have been heard when it rained this afternoon for about half an hour. Not only the farmers, but all the people were thankful to Allah. And even the animals jumped with joy as they got relief from the extremely hot weather. May Allah (SWT) shower his further blessings by making the crops grow to give a good harvest. Ameen.

CIMG6547 CIMG6541 CIMG6542 CIMG6544 CIMG6545 CIMG6546

1 2 3 7