ઇન્તેકાલ પુરમલાલ

યુનુસ ઇબ્રાહિમ છેલા [ડો. યુસુફભાઇ છેલા ના ભત્રીજા] ભરૂચ મુકામે અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે. તેઓને ઘાતક હાર્ટએટેક આવતા તેમનું અવસાન થયું છે. ઇનના લીલ્લાહે વાઈનના ઈલય્હે રાજેઉન. અલ્લાહ પાક મર્હૂમને જન્નતમાં આલા મુકામ અતા ફરમાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*