ટંકારીઆમાં ઓપન નાઈટ ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભરૂચ વિજયી

ગત રાત્રીએ ટંકારીઆ ખરી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓપન નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ ઘોડી અને ભરૂચ વચ્ચે રમાઈ હતી. જેમાં ભરૂચ ઈલેવનનો રોમાંચક વિજય થયો હતો. અંતમાં ગામના અગ્રણીઓ દ્વારા ટ્રોફી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*