1 6 7 8

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મદ્રસા એ મુસ્તુફાઈય્યાહ ટંકારીઆ માં દીની તાલીમ મેળવતા તુલ્બાઓ નો વાર્ષિક ઈનામી જલસો તારીખ ૦૩/૦૫/૨૦૧૯ ના રોજ મોટા પાદર માં ઈશાની નમાજ બાદ રાખવામાં આવ્યો છે. આ મદ્રસા માં આશરે ૭૫૦ નાના મોટા તુલ્બાઓ દીની તાલીમ હાસિલ કરે છે. અને દર વર્ષે વર્ગ પ્રમાણે તુલ્બાઓ ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવે છે.
અગર આ ઇનામો માં આપ ભાગ લેવા ઇચ્છુક હોવ તો આપ લીલ્લાહ રકમ નીચે જણાવેલ વ્યક્તિઓને મોકલી શકો છો.
૧. ઇબ્રાહિમ માસ્ટર મનમન
૨. સાજીદ ઇબ્રાહિમ લારીયા
૩. ફારૂક ખાંધિયા

1 6 7 8