Tankaria Day Celebration.

TANKARIA WEATHER
ભરૂચ તાલુકાના દયાદરા ગામના બે નવયુવાનો નામે ઇમરાન સુરતી અને નાશીર વૈદ દયાદરા થી સમની તરફ બાઈક પર જઈ રહ્યા હતા તે દરમ્યાન સમની અને તણછા ગામ વચ્ચે તેમના પર વાંદરા એ ચાલુ બાઈક પર છલાંગ મારતા બાઈક નું સમતોલપણું ગુમાવી દેતા પાછળ થી ધસમસતી આવતી લોરી એ બંને કચડી નાખતા બંને યુવાનો નું સ્થળ પરજ મોત નીપજ્યું હતું. ઇનના લીલ્લાહે વાઈનના એલય્હે રાજેઉન.
