1 … 62 63 64 65 66 … 429

PMET SURAT દ્વારા જુદાજુદા શૈક્ષણિક પ્રોગ્રામો માટે વિવિધ શૈક્ષણિક યોજનાઓ હેઠળ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે. જે અંતર્ગત ટંકારીઆ ગામના વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ના અભ્યાસમાં જોડાયા હતા.

ટંકારીઆ ગામના યુનુસભાઇ ખાંધિયા, ઝાકીરભાઈ ઉમટા, નાસીરભાઈ લોટીયા, મોહસીન સાહેબ મઠિયાએ તારીખ ૧૬/૧૧/૨૦૨૪ ના રોજ PMET SURATની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શિક્ષણ, સામાજિક, પાયાના કાર્યક્રમો અને વિદ્યાર્થીઓને લગતા વિવિધ વિષયો પર ફળદાયી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મૂળ ટંકારીઆ ગામના વતની, PMET SURAT ના આદ્યસ્થાપક અને ટ્રસ્ટીઓમાંના એક એવા મુહમ્મદભાઈ ભાયજી તથા વહીવટી કર્મચારીઓએ આ ફળદાયી ચર્ચામાં ભાગ લીધો હતો. સામુહિક રીતે પ્રયાસો કરી મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે ઘણું કામ કરી શકાય એ બાબતને ધ્યાનમાં રાખીને ગત વર્ષે પણ ટંકારીઆ હાઇસ્કૂલના હોલમાં યોજયેલા એક સુંદર કાર્યક્ર્મમાં PMETના આદ્યસ્થાપક અને ટ્રસ્ટીઓ એવા યુસુફસાહેબ લાટ, મુહમ્મદભાઈ ભાયજી, ટંકારીઆ હાઇસ્કૂલ મેનેજમેન્ટ, સ્ટાફ, વિધાર્થીઓ, ગામની બધી જ શૈક્ષિણક સંસ્થાઓના પ્રતિનિધિઓ, જુદા જુદા વ્યવસાયના તજજ્ઞો અને ગામના આગેવાનોએ ભાગ લીધો હતો.

WBVF ના નેજા હેઠળ CA ફાઉન્ડેશન કોર્સમાં ભરૂચ ખાતે અભ્યાસ કરી રહેલા ૦૬ વિધાર્થી ભાઇ બહેનો સહિત હાલમાં ટંકારીઆ ગામના કુલ ૧૨ વિધાર્થી ભાઇ બહેનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) નો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ટંકારીઆ ગામ માટે એક નવી આશા જન્મી છે. અલ્લાહ તઆલાની મદદથી સફળતા મળે એ માટે આપણે અલ્લાહ તઆલાથી ખાસ દુઆ કરીએ.

Discussion

No comments yet.

A marriage celebration of “NUSHRAT”D/O Basir Rakhda [Tailor] held at Tankaria today. 

Discussion

  • હાજી મુસ્તાકઅહમદ હાજી મહમદ મોરલી on Sunday 10 November 2024

    અલ્લાહ દુલ્હા દુલ્હન ની જીંદગીની મા આફીયત આપે.

HURIBEN IBRAHIM KODHIYA [MOTHER OF NAZIR KODHIYA] passed away……….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e jaaja will held at Hashamshah [RA] graveyard at 10.30am today. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen. 

Discussion

  • Nazir Patel on Sunday 10 November 2024

    Innalillah rahmaallah

  • હાજી મુસ્તાકઅહમદ હાજીમહમદ મોરલી on Sunday 10 November 2024

    મરહુમા ની અલ્લાહ મગફીરટ ફરમાવે.જનનતૂલ ફીરદોશ મા આલા જગા અતા ફરમાવે.ઘરના તમામ ને શબરે જમીલ અતા ફરમાવે. આમીન.

આજરોજ દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં જશ્ને ગૌષે આઝમ [રદિ.] ની ન્યાઝ મદ્રસાએ મુસ્તુફાઈય્યા કમિટી દ્વારા યોજવામાં આવી હતી, જેમાં સમગ્ર ગ્રામજનો માટે દાવતે આમ હતી.

Discussion

No comments yet.

1 … 62 63 64 65 66 … 429