Madni Shifa Khana (Madni Hospital)

Edited By: Nasir Lotiya.

SHAIKHUL ISLAM TRUST REGISTRATION NUMBER : IV 47/17

About Madni Shifa Khana
Madani Shifa Khana (Madani Hospital) is managed by Shaikhul Islam Trust Tankaria (Branch No. 71). Patients are charged only Rupees 20 for the routine check-up and one day’s worth of medicines.

In this difficult time of the Coronavirus epidemic, there is an urgent need for new healthcare centres/Polyclinics. Madani Shifakhana (Madani Hospital) was started on 04/11/2020. Because of the Coronavirus epidemic, the organization has currently arranged 40 oxygen bottles and delivered them to the patients of Tankaria village free of cost. Patients with various diseases from Tankaria village and surrounding villages are getting the services of doctors without any discrimination. Patients have to pay only a nominal fee of Rs 20 for a routine check-up and one day’s worth of medicines. At present Madani, Hospital has 04 rooms. The monthly rent of the hospital rooms is Rs.4500.

At present, 02 rooms are used as a “Special Treatment Department” in which patients are admitted who required particular treatments. Within the last 07 days, a total of 730 patients have availed of the services of Madani Shifa Khana. In a very short period, 230 patients have availed the services of the special treatment department. Today (April 16, 2021) there was a waiting list for patients to be admitted in “Special Treatment Department”. Almost All clinics and hospitals in our area are full of patients.

Contacts
Shaikhul Islam Trust Tankaria assigned 03 young members of the committee to take care of Madni Hospital. Contact below mentioned members for any help required related to Madni Shifa Khana.

(1) Mustakbhai Vali Babariya. Mob: +917359787980
(2) Iliyas Yunus Zanghariya. Mob: +91 9924065721 (Call this number for any emergency treatment requirement)
(3) Amin Abdul Majid Kada. Mob: +91 8141726628
(4) Aziz Isa Bha. Mob: +91 9904744160

Doctors
(1) Dr M Patel. Mob: 9722766134
08.00 a.m. to 10.00 a.m.
(2) Dr Umme Kulsum.
10.00 a.m. to 12.00 p.m.
(3) Dr Sarfaraz Vevli. Mob: 9408267173
03.00 p.m. to 08.00 p.m.
(4) Dr Pankil Patel (Skin Specialist from Vadodara)
2.30 p.m. to 03.30 p.m. (Every Tuesday)

MonthNov. 2020 Dec. 2020Jan. 2021Feb. 2021 March. 2021
No. of patients in this month.10901405155815371871
Cumulative.
(New and old patients up to last month)
10902495405355907461
No. of patients of a particular month and cumulative Total includes new and old patients. 
Note for Mobile Users: Scroll left to see details for March 2021, Or rotate mobile for better result.
Madani Shifa Khana (Madani Hospital) is managed by Shaikhul Islam Trust Tankaria (Branch No. 71).

મદની શિફા ખાના (મદની હોસ્પિટલ) નું સંચાલન શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીયા (શાખા નંબર ૭૧) દ્વારા કરવામાં આવે છે. દર્દીઓ પાસેથી સામાન્ય ચેકઅપ અને એક દિવસની દવાઓ માટે ફકત ૨૦ રૂપીયા જેવી મામુલી ફી લેવામાં આવે છે.

કોરોનાવાયરસ રોગ (કોવિદ-૧૯)ના આ ખૂબ મુશ્કેલ સમયમાં, ઘણી નવી મેડીકલ સુવિધાઓ/હોસ્પિટલોની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. મદની શિફાખાના (મદની હોસ્પિટલ) ની શરૂઆત ૦૪/૧૧/૨૦૨૦ ના રોજ કરવામાં આવી હતી. કોરોનાવાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને, સંસ્થા દ્વારા હાલમાં ૪૦ ઓક્સિજનના બોટલની તાત્કાલિક વ્યવસ્થા કરી ગામના દર્દીઓને વિના મૂલ્યે પહોંચાડવામાં આવેલ છે. બીજા ૧૦ બોટલ નો ઑર્ડર આપેલ છે.

ટંકારીયા ગામ અને આજુબાજુના ગામોના વિવિધ રોગોના દર્દીઓ કોઈ પણ જાતના ભેદભાવ વિના ડોકટરોની સતત સેવાઓ મેળવી રહ્યા છે. દર્દીઓને સામાન્ચ ચેકઅપ અને એક દિવસની દવાઓ માટે માત્ર રૂપીયા ૨૦ જેવી નજીવી ફી ચુકવવાની હોય છે. હાલમાં મદની હોસ્પીટલ પાસે ભાડાના ૦૪ રૂમ છે. હોસ્પીટલના રૂમોનું માસિક ભાડું ૪૫૦૦ રૂપિયા છે.

હાલમાં, ૦૨ ઓરડાઓનો ઉપયોગ “વિશેષ ઉપચાર વિભાગ” તરીકે કરવામાં આવે છે. જેમાં એવા દર્દીઓને દાખલ કરવામાં આવે છે જેમને ખાસ સારવારની જરૂર હોય છે. છેલ્લા ૦૭ દિવસના સમગાળામાં કુલ ૭૩૦ દર્દીઓએ મદની શીફા ખાનાની સેવાઓનો લાભ લીધો છે. ખૂબ ટૂંકા સમયગાળામાં ૩૨૦ દર્દીઓએ વિશેષ ઉપચાર વિભાગની સેવાઓનો લાભ લીધો છે. કેટલાક દર્દીઓને જરૂરી ઈન્જેકશન બોટલ દ્વારા ચઢાવી રજા આપવામાં આવે છે. આજે ( એપ્રિલ ૧૬, ૨૦૨૧) વિશેષ ઉપચાર વિભાગની સેવાઓ લેવા માટે દર્દીઓની વેઇટિંગ યાદી હતી. આ વિસ્તારની લગભગ તમામ હોસ્પિટલો હાલમાં દર્દીઓથી ભરેલી છે.

2 Comments on “Madni Shifa Khana (Madni Hospital)

  1. ગુડ વર્ક. અલ્લાહ આસાન કરે. તમારી ખિદમત કબૂલ કરે.

  2. I regularly read and follow news and initiatives of “Anjuman Dawakhana” and “Madni Shifa Khana”. This is another example of noble things Tankaria have provided to the community. We are blessed to have multiple organizations to support medical needs of Tankaria and the best thing is that both of these initiatives are led by youths of Tankaria under the guidance of our elders. We should all support these institutions financially and physically within our ability. May Allah SWT accept their hard work and give us all strengths to support their efforts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*