Sadik Ughradar

‘સાદિક’ ઉઘરાદાર

બોલ્ટન, યુ.કે. નિવાસી ‘સાદિક’ ઉઘરાદાર અહીં એક સારા હઝલકાર તરીકે ચમકી રહ્યા છે. નવા વિચારો અને વિષયો લઇને બ્રિટનના જીવન વિષે હઝલો લખતા થયા છે. મુશાયરાઓમાં પણ હોંશે હોંશે ભાગ લે છે અને જોરદાર રીતે પોતાની હઝલો રજૂ કરે છે.

નવેમ્બર ૨૦૧૪માં બ્લૅકબર્ન અને પ્રેસ્ટન, યુ.કે. ખાતે યોજાયેલા ગુજરાતી મુશાયરાઓમાં ટંકારીઆના નવોદિત કવિ ‘સાદિક’ ઉઘરાદારએ મુશાયરામાં રજૂ કરેલી રચનાઓનો આસ્વાદ આપ અહીં માણી શકો છો: