News - November 2013

E-mail your News and Photos to: admin@mytankaria.com


  


Date: 28/11/13

 
Vali Yusuf Madhi (Suratwala) passed away............Inna lillahe wainna ilayhe rajeun. His namaj-e-janajah will be held at Hashamshah (R.A.) grave yard after Magrib prayer. May ALLAH (SWT) grant him a place in Jannatul Firdaush. Ameeeen.


 

DATE: 28/11/13
Fresh Vegetable arrived in Market.

 

 

 

 

 


 

 

Date: 27/11/2013

 


 

 

Date: 26/11/13

Ponk Season has been started...........

 

 


 Date: 25/11/13


અલ્લાહ ના ફઝલો કરમ થી નબી એ કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ના સદકા માં તેમજ દેશ વિદેશ માં વસતા ભાઈ બહેનો ના સાથ સહકારથી નુરાની મસ્જીદ ટંકારિયા (પીર યુસુફ રહ ની દરગાહ પાછળ) નું કામ ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે, અને આગામી બે થી ત્રણ મહિનામાં પરિપૂર્ણ થઇ જશે. ઇન્શાલ્લાહ............

 


Date: 23/11/13

 

 


:PROGRESSIVE TANKARIA:
At Mota Padar from main entrance to Panchayat office [west side end] cement road construction work has started today. This road construction project is funded from the grant of our beloved MP of Rajyashabha Mr. Ahmedbhai Patel. Thank you very much Ahmedbhai Patel.

 


આપણા લોકલાડીલા રાજ્યસભા ના સભ્ય અહમદભાઈ પટેલ ની ગ્રાન્ટ માંથી મોટા પાદરમાં મુખ્ય પ્રવેશ દ્વાર થી પંચાયત ની કચેરી સુધી (પશ્ચિમ તરફ ) સિમેન્ટ ના રોડ બનાવવાનું કામ ચાલુ થઇ ગયું છે.

 એક મુખ્ય વાત તો લખવાની જ રહી ગઈ હતી કે આ ગ્રાન્ટ મકબુલ અભલી તથા અજીજ ટંકારવી સાહેબના પ્રયાસો થી આવી છે

 

 

 


 


Date:20/11/13


ચાલો સરસ મજાની કુણી કાકડી ખાવા, કાકડી ની સીઝન ચાલુ થઇ ગઈ છે,

 


 

 Date: 19/11/2013
N.R.I. Tankarvis are starting to visit homeland, India.

 


 

 

Date : 18/11/2013
SAD NEWS FROM TANKARIA....
Hajiyani Raziyaben Gulam Musa Ghodiwala [Wife of Gulam Musa Ghodiwala] passed away...........inna lillahe wainna ilayhe rajeun. Her Namaj-e-janaja will held tomorrow at 10 am at Hashamshah graveyard. May ALLAH[SWT] will grant her the best place in jannatul firdaush. AAMEEN.

 


 

17/11/13

 

 

 

બોલ્ટન મેટ્રોપોલિટન ક્રિકેટ લીગનો વાર્ષિક ટ્રોફી પ્રેઝન્ટેશન કાર્યક્રમ રવિવાર તા. ૧૭ઇ૧૧ઇ૨૦૧૩ના રોજ બોલ્ટનના જાણીતા મેમરી હોલમાં અનેક આમંત્રિત મહેમાનોની હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમમાં દસ ટીમોએ હિસ્સો લીધો હતો અને વર્ષ દરમિયાનની તેમની સુંદર રમત માટે ટ્રોફીઓ મેળવી હતી. લીગના વાઇસ ચૅરમેન ફારૂક ઉમરજી ઉઘરાદાર, અઝીઝ ટંકારવીના સુપુત્ર, નું પણ તેમની સુંદર સેવાઓ અને કાર્યકમના સુંદર આયોજન માટે બહુમાન કરી તેમને પણ એવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ટીમોમાં ભારત અને પાકિસ્તાન બંને દેશોની ટીમો ખેલદિલીપૂર્વક રમતી હોવાથી બે કોમ્યુનિટીઓ વચ્ચે સારો એવો સહકાર અને સદ્દભાવના પ્રર્વતે છે.


Date: 16/11/13
A marriage function of Tausifahmed Inayatullah Aggar held today at Tankaria. Congratulation to Tausifahmed.

 


 

 

DATE: 13/11/13

 


 

DATE: 13/11/13

 


 

DATE: November 11, 2013

 


 

 

 Date: 8/11/13

 
Zulekhaben Haji Yusuf Voraji (Mother of Salim Voraji) passed away........Inna Lillahe Wainna Ilayhe Raj-e-un. Her Namaj-e-janajah will be held at Bhadbhag graveyard after Isha Prayer. May Allah (SWT) rest her in peace and grant  her a place in Jannat-ul-Firdaus. Ameen.


 

:Date: November 7, 2013:

Wedding of Mohsin Gulam Rethada (brother of Bashir Rethada) was held on Saturday, 2nd November at S. Africa. Valimah ceremony was held on Sunday. Look at the picutres of friends and family. Thank you Soyeb Rethada for providing these pictures. 

 


 

 

DATE: 6/11/13
આજે ઝોહર ની નમાજ બાદ સૈયેદ મઝહર હુશૈન (રહ ) ની દફનવિધિ ઝનોર મુકામે હજારો લોકોની જનમેદનીમાં સંપન્ન થઇ, આશરે 20 થી 25 હજાર લોક દફન્વીધીમાં ઉમટી પડ્યું હતું, જનાજા ની નમાજ કર્નાટક રાજ્યના હુબલી થી તેમનાજ ખાનદાનના સૈયેદ તનવીર હાશમી સાહેબે પઢાવી હતી,

 


DATE: 5/11/13


VERY SAD NEWS..............

SAIYED MAZHARHUSHAIN ALVI URFE GANDABAWA PASSED AWAY.................INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. HIS NAMAJ-E-JANAJAH WILL BE HELD TOMORROW AT VILLAGE ZANOR AFTER ZUHR PRAYER.

 


 

 

Date: 5/11/13
માહે મહોર્રમ નો ચાંદ આજે નજર આવી ગયો હોઈ આજથી મુસલમાની નવા વર્ષ નો પ્રારંભ થઇ ગયો છે, આપ સૌને મુસલમાની નવા વરસ 1435 ની શુભ કામનાઓ,

Filling your heart with immense pleasure,

 

And may each day turn out just the way you want it to be …

 Happy Islamic New Year.

 


DATE: 2/11/2013