ગામમાં હાઇ સ્કૂલના નવા મકાનના ઉદ્દઘાટન નિમિત્તે ૧૮મી જાન્યુઆરીની રાત્રે યોજાનાર ભવ્ય અને યાદગાર મુશાયરાનું માહોલ અત્યારથી જામતું જાય છે ત્યારે એમાં ઉમેરો કરવા નવેમ્બર ૨૦૧૪માં અહીં બ્લૅકબર્ન અને પ્રેસ્ટન ખાતે યોજાયેલા ગુજરાતી મુશાયરાઓમાં ટંકારીઆના નવોદિત કવિ ‘સાદિક’ ઉઘરાદાર અને ‘મહેક’ ટંકારવીએ મુશાયરામાં રજૂ કરેલી રચનાઓનો આસ્વાદ આપ અહીં માણી શકો છો:

‘સાદિક’ ઉઘરાદાર

‘મહેક’ ટંકારવી

લોકોએ જાણીતા કવિઓને સાંભળી ખૂબ દાદ આપી અને મુશાયરાની મજા માણી.

BharuchMushaira

ફોટામાં ડાબેથી કિરણસિઘ ચૌહાણ, ગૌરાંગ ઠક્કર, મુબારક ઘોડીવાલા (દર્દ ટંકારવી), ખલીલ ધનતેજવી, ભાવેશ ભટ્ટ અને અનીલ ચાવડા દ્દશ્યમાન થાય છે.