Message from Yunusbhai Khandhia

અસ્સલામોઅલયકુમ , જાકીરા અને ઝૈબુન્નિસા ની સારવાર માટે ની અપીલ ને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને માંગેલ રકમ જેટલા નાણા રુ.૭.૫ લાખ જેટલા થયા છે . મોટા ભાગની રકમ રોકડ મા આવી ગઇ છે કેટલીક એકાદ બે દિવસ મા મળી જશે ઇન્શાઅલ્લાહ. તો આ ટહેલ ને અમે અહીં અટકાવી છે લેટેસ્ટ સમાચાર મા જણાવવાનું કે જાકેરા અને ઝૈબુન્નિસા બંનેને વડોદરા ખાતે મુસ્લિમ ડોકટર્સ દ્વારા સંચાલિત હોસ્પીટલ મા દાખલ કરેલ છે . પહેલા ભરુચ કે અંકલેશ્વર મા દાખલ કરવાનું નક્કી કર્યું હતું પણ ગઇ રાતે અમોએ ડોકટર શોયેબ દેગ કે જેઓ કોવિદ સેન્ટર ના હેડ છે તેમની સાથે ચર્ચા કરતા મુસ્લિમ ડોકટર્સ દ્વારા સંચાલિત આ હોસ્પિટલનું નામ આવતા તેની ઉપર પસંદગી ઉતારી હતી અને દાખલ કરવાની વ્યવસ્થા કરી હતી. તમામ ને વિનંતી છે કે તેમને જલ્દી રીકવરી માટે ની ખાસ દુવા કરે . શુક્રિયા.
Zazakallh, Zazakallh, Zazakallh . Shukriya Shukriya. Shukriya ! What a great response from Tankarvis and fellow brothers/sisters from here and abroad for their contributions to our appeal to meet the cost of the treatment of Zakira and her mother Zaibunnisa Shafi Khandia. We here by inform you that we have received Rs 7.5 lacs (some fund in pipeline), so it has been decided to stop for fund raising at this stage. Earlier we had decided to shift them to Bharuch/Ankleshwer hospital, but during discussions with our doctors of COVID care centre, an option of Baroda Muslim doctors run hospital discussed, that was better option, hence our team’s opinion was to refer them at Baroda. Dr Shoyeb Deg who is a medical team head managed for admission. On Wednesday, Zakira and Zaibunnisha both were admitted to the hospital run by Muslim doctors at Baroda. Once again we express our gratitude and appreciation, thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*