જાહેર આમંત્રણ. ટંકારીઆ કોવિડ કેર સેન્ટરના સમાપન પ્રસંગે એક જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ .અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વ બરકાતુહૂ. ટંકારીઆ કોવિડ કેર સેન્ટર ના સમાપન પ્રસંગે એક જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં કોરોના યોદ્ધાઓ, બધા દાનવીરોની આભારવિધિ ત્થા સન્માન કરવા ઉપરાંત કોવિડ સેન્ટરમાં થયેલ કાર્યવાહીની માહિતી આપવામાં આવશે.
તારીખ : ૧૯/જુન/૨૦૨૧ ના શનિવાર રાત્રે ઈશાંની નમાઝ બાદ તરત.
સ્થળ : ટંકારીઆ ગામના પાદરમાં દારૂલ ઉલુમના હોલમાં.
આ કાર્યક્રમમાં દરેક ગ્રામજનોને હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે. www.mytankaria.com/organisations/tankaria-covid-care-centre

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*