ટંકારીઆ કોવિદ કેર સેન્ટર

ટંકારીઆ કોવિદ કેર સેન્ટર માં ફરજ બજાવતા આપણા ગામના ડો. ઉમ્મેહાની ઉસ્માન લાલન કે જેમને જ્યારથી ટંકારીઆ કોવિદ કેર સેન્ટરનો આરંભ કર્યો ત્યારથી સેવા આપી રહ્યા હતા તેમની ફાઇનલ વર્ષની પરીક્ષા આપવાની હોય તેઓનો કેર સેન્ટર પરથી નાનો પ્રોગ્રામ યોજી વિદાઈ સમારંભ યોજવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કપરા સંજોગોમાં ડો. ઉમ્મેહાની દ્વારા આપેલ સેવાઓની ગામલોક કદર કરે છે. એમની સેવાઓ અને મિલનસાર સ્વભાવે કોરોનગ્રસ્ત દર્દીઓ અને તેમની સેવાના સાક્ષીઓ હંમેશા યાદ રાખશે. ડો. ઉમ્મેહાની તેમની કારકિર્દીમાં અગ્રેસર રહી ગામની તથા પરગામના લોકોની સેવાઓ કરતા રહે એ શુભેચ્છા અને દુઆ. તેમને તેમનો કિંમતી સમય ફાળવી કોરોના દર્દીઓની સેવા કરી તે માટે ગામ ટંકારીઆ તેમનો આભાર વ્યક્ત કરે છે.

Dr. Ummehaani Usman Lalan of our village Tankaria on duty at Tankaria Kovid Care Center, who has been serving since the inception of Tankaria Kovid Care Center, is scheduled to appear for the final year examination. In the difficult circumstances of the Corona epidemic, Tankaria Covid care center appreciates the services rendered by Dr. Ummehani. Her services and friendly nature will always be remembered by covid19 patients and witnesses to his service. We Wishes and prayers for Dr. Ummehani to continue to serve the people of the village and whole ummah at the forefront of her career. The village Tankaria expresses its gratitude to her for devoting her precious time to serving the patients of Korona.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*