ઓક્સિજનની ટાંકીઓ, સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય અને એર કન્ડિશન્ડ માટેનો અહેવાલ/Oxygen tanks, central line for oxygen supply and air conditioning.

ટંકારીયા કોવીડ કેર સેંટરનો ટૂંકમાં રીપોર્ટ
(ઓક્સિજનની ટાંકીઓ, સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય લાઈન અને એર કન્ડિશન્ડ માટેનો વિસ્તૃત અહેવાલ પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે)

ઓક્સિજનની ટાંકીઓ (ટેન્ક્સ), સુપર ઓટોમેટિક એમ્બિયન્ટ એર વેપોરાઇઝર મશીન ( લાઈનમાં બરફને બનતો રોકવા માટે), મેનિફોલ્ડ નિયંત્રિત વ્યવસ્થા , ટોપ અને બોટમ ફિલ વાલ્વ, સેન્ટ્રલ ઓક્સીજન ગેસ લાઇન, ફ્લોમીટર્સ, સ્પ્લિટ એર કન્ડિશન્સ બધુંજ હવે ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે ટંકારીયા કોવિડ કેર સેન્ટર દર્દીઓ માટે સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય અને એર કન્ડિશન્ડ રૂમનો ઉપયોગ કરી રહ્યું છે. ઓક્સીજનની ટાંકીઓ ઉપરાંત કોઈ પણ કટોકટી માટે ઓક્સિજનના બોટલ નંગ ૧૦ સ્ટેન્ડ-બાય/ ઈમરજન્સી માટે અથવા ખાલી ટાંકીની ફેરબદલ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય એ હેતુથી ઉપયોગ કરી શકાય એ પ્રમાણેનું પ્રયોજન પણ રાખેલ છે.

Tankaria Covid Care Centre short Report (A detailed report on oxygen tanks, central oxygen supply and air conditioning units will be published later)

Alhamdulillah, oxygen Tanks, Super automatic ambient air vaporizer machine, (To prevent the formation of ice), Control manifold, Top and bottom fill valve, Central gas line, and flow-meters, Split Air Conditioners, everything is now installed. Now Tankaria Covid Care Centre is using Central Oxygen Supply and Air Conditioned rooms for patients. In addition to the oxygen Tanks 10 Stand-by Oxygen bottles are also fitted with the line for any emergency use or to be used during the replacement of empty tanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*