મદદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.

શુભ સમાચાર: મોહસીન ઇમરાન કોલેટીને વડોદરા ગ્લોબલ હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે અને તે અલ્લાહની રહેમથી ઘરે પરત આવી ગયો છે. આપની સમયસરની આર્થીક મદદ માટે કોલેટી પરિવાર અને માય ટંકારીયા વેબસાઈટના ખાદીમો આપનો ખૂબ ખૂબ આભાર માને છે. અલ્લાહ આપ તમામની ખીદમતોને કબૂલ કરી બન્ને ઝહાનમાં બેહતરીન બદલો આપે, બધાને સહીસલામત રાખે અને તમામ જાઇજ તમન્નાઓ પૂરી કરે. આમીન.

1 Comment on “મદદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.

  1. Salaam vbt. We Tankarvi brothers collected money for Welfare Hospital Bharuch also Bannat for virus treatment in Tankaria. Why have we not reserved one fund from this collection for anyone who is poor and cannot afford the treatment for different sickness and needs to go to Vadodara or other places where the cost is higher? Today in Tankaria news, brother Mohsin Quality, aged 15, required special treatment in Vadodara and needs under 3 lakhs rupees. To all they requested money for urgent treatment. We have already collected many lakhs for Tankaria Bannat. Why not pay the treatment money to this brother from that collection?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*