એન. આર. આઈ. ભાઈ દ્વારા ૧૫ ઓક્સિજન બોટલ અર્પણ કરવામાં આવ્યા

કોરોનો મહામારી દિવસે દિવસે તેનો ભરડો વધારી રહ્યું છે અને આપણા ગામ ટંકારિયામાં પણ ચિંતાજનક રીતે
કેસોમાં વધારો થઇ રહ્યો હોય પ્રારંભિક આ રોગમાં શ્વાસ લેવાની તકલીફ હોય તેવા દર્દીઓને ઓક્સિજન બોટલ દ્વારા ઓક્સિજન આપવામાં આવે છે. જેને ધ્યાને લઇ આપણા ગામના અબ્દુલ્લાહ છેલીયા દ્વારા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ને રૂપિયા એક લાખના ખર્ચે ૧૫ ઓક્સિજન બોટલ અપાવી સમાજ ઉપયોગી સેવાનું કાર્ય કર્યું છે. જે બદલ ગામ ટંકારીઆ તેમનો આભાર વ્યક્ત કરે છે.

The epidemic of corona is increasing day by day and the number of cases in our village Tankaria is also increasing alarmingly. At the Early stage patients suffering from this disease are given oxygen through oxygen bottles. With this in mind, Abdullah Chhelia of our village has given 15 oxygen bottles to Shaikhul Islam Trust at the cost of Rs. 1 lakh and has done a useful service to the society. For which the villagers of Tankaria expresses its gratitude.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*