1 4 5 6 7 8 875

TV and radio personality, the esteemed presenter Raiyanbhai, graciously received a copy of the Tankaria History book at the IQRA TV Studio in London.

In his remarks, Raiyanbhai commended the commendable efforts of Nasirbhai and his team, underscoring the profound significance of preserving and understanding village history. Such initiatives play a pivotal role in enriching our cultural heritage and fostering a deeper appreciation for our roots.

Alhamdo llilah.

News reported by Janab Ismail Saheb Khunawala from London. 

ગત રોજ ૨૮ રમઝાનથી જશ્ને સબિના નો પ્રોગ્રામ જામે મસ્જિદ ટંકારિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે યોજવામાં આવ્યો હતો જેના પ્રથમ દિવસના ફોટોની ઝલક આપને જોવા મળશે.

આજે ૨૭મી રમઝાન એટલેકે લૈલતુલ કદ્ર આજે દરેક મસ્જિદોમાં તરાવીહની નમાજમાં કુરાન શરીફ મુકમ્મલ પૂરું થઇ ગયું. અલહમદો લીલ્લાહ………… ત્યાર બાદ તરાનાએ અલવિદા રમઝાન પઢવામાં આવી હતી. લોકોએ આંખમાં આંસુ સાથે માંહે રમઝાનને અલવિદા કહી હતી.
અલ્લાહ પાક તમામના રોઝા, સદકાત, ઝિક્ર અસગાર નેકીઓ કબૂલ મકબુલ ફરમાવે. તમામ ને દરખાસ્ત છે કે આપ હમારા માટે પણ દુઆઓ કરશો.

1 4 5 6 7 8 875